સાંસ્કૃતિક કાર્યક્રમ

પ્રવૃત્તિઓસાંસ્કૃતિક કાર્યક્રમ



સાંસ્કૃતિક કાર્યક્રમ

ભારતીય સંસ્કૃતિનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. ગુરુકુલ દ્વારા સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિનેઅનુરૂપ નૃત્ય, અભિનય ગીત, નૃત્ય નાટીકા, એકાંકી, નાટક, એક પાત્રિય અભિનયની સુંદર રજુઆત થાય છે. વિદ્યાર્થીઓને ખાસ પ્રકારની તાલીમ આપી અભિનયને વાસ્તવિક્તા સમાન રજુ કરવાની કલા શીખવવામાં આવે છે.

ગુરુકુલ દ્વારા ધાર્મિક, સામાજીક કે રાષ્ટ્રીય પર્વોના દિવસે રંગમંચના વિવિધ કાર્યક્રમો યોજાય છે.