શૈક્ષણિક → વિજ્ઞાન લેબ
વિજ્ઞાન અને ટેક્નોલોજીના કાળમાં પ્રાયોગિક શિક્ષણ માટે જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રનું સચોટ જ્ઞાન આપી શકાય એ મુજબ અદ્યતન સાધનોથી સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળા છે.
આ પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ પ્રેરક પ્રયોગ દ્વારા વિજ્ઞાન વિષયક સમજ મેળવે છે.