સંદેશ

અમારા વિશેસંદેશ

સંચાલકશ્રી

  શિક્ષણ એ સમાજનો શ્વાસ છે. પ્રાચીનકાળથી શિક્ષણને મહત્વ મળ્યું છે અને મળતું જ રહેવાનું. વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં જીવન-મૂલ્યોનો આર્વિભાવ કરવો અતિ આવશ્યક છે. ભણતરની સાથે ગણતર હોવું જરૂરી છે. શિક્ષણ થકી બાળકનો સમગ્ર વ્યક્તિત્વ ખીલવો જાઇએ, અન્યથા ભણતરનો કોઇ અર્થ સિદ્ધ થશે નહી. આ અભાવને દૂર કરવા અને શિક્ષણના માધ્યમથી બાળકને સાક્ષર બનાવવાની સાથોસાથ સાચા અર્થમાં ભારતીય બનાવવો એજ શિક્ષણ ક્ષેત્રોનું પરમ કર્તવ્ય છે.  


- શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી,

સંસ્થા સંચાલક.

પ્રધાનાચાર્યશ્રી

  રાષ્ટ્રનું વર્તમાન અને ભવિષ્ય આદર્શ ચરિત્રોથી મંડિત કરવું એજ સાચો શિક્ષક ધર્મ અને એજ સાચું શિક્ષણ.  


- નયન હરસુખલાલ ચાવડા (M.A.,B.Ed.),

પ્રધાનાચાર્ય.