આંતરિક (ઇન્ટર હાઉસ એકટીવીટી)

પ્રવૃત્તિઓઆંતરિક (ઇન્ટર હાઉસ એકટીવીટી)



આંતરિક (ઇન્ટર હાઉસ એકટીવીટી)

ગુરુકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કુલ સંખ્યાને વર્ષના પ્રારંભથી જ ગંગા, યમુના અને સરસ્વતી એમ ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે. શાળા કે છાત્રાલય દ્વારા આયોજીત જુથની રમતો કે અન્ય સ્પર્ધાત્મક આયોજનોમાં આ પ્રમાણે જ ટુકડી પાડવામાં આવે છે.વિદ્યાલયમાં આ ત્રણ જુથ પ્રમાણે જ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.