શૈક્ષણિક → કોમ્પ્યુટર લેબ
વિકાસમાન યુગમાં આધુનિક કોમ્પ્યુટર શિક્ષણ તદુપરાંત ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોનું પણ જ્ઞાન કોમ્પ્યુટર દ્વારા આપવાના હેતુથી તેમજ દરેક વિદ્યાર્થીઓ ઇન્ટરનેટનો લાભ મેળવી શકે એ મુજબ ૬૦ કોમ્પ્યુટરથી સુસજ્જ અદ્યતન વાતાનુકૂલિત કોમ્પ્યુટર લેબોરેટરી કાર્યરત છે.