ઇત્તર પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિઓઇત્તર પ્રવૃત્તિઓ



ઇત્તર પ્રવૃત્તિઓ

શ્રીહરિ વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર પૂસ્તકીયા જ્ઞાન પુરતા સિમિત ન રહી સર્વાંગી વિકાસ સાધે એ હેતુસર શાળા કક્ષાએથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

માનસિક અને શારીરિક સ્તરે સ્ફુર્તિલું બાળક ધારેલી સફળતા પ્રાપ્ત કરે છે. આ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસની સાથોસાથ સર્વાંગી વિકાસ હેતુ દર પખવાડિયે ક્વિઝ, પ્રદર્શન, અભિનય, કલા, ખેલકૂદ, નિબંધ-ચિત્રકામ-વકતૃત્વ-રંગપૂર્ણી જેવી સ્પર્ધાઓ, સેમીનાર આદિ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.